How to become photographer ? How to make Career in photography?
જો તમે પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવા ઇચ્છતા હોય તો આ પોસ્ટ તમારા માટે જ છે. અહીંયા હું તમને પ્રોફેશનલ ફોટોગ્રાફર કેવી રીતે બનવું તે માટેની જાણકારી આપીશ.
અહીં આપેલી જાણકારી
તમને how to make career in photography મા પણ કામ લાગશે. અહીંયા તમને ફોટોગ્રાફર બનવા માટે કયા પ્રકારની યોગ્યતા
જોઈતી હોય, કેરિયર વગેરે વગેરે વિશે
પૂરેપૂરી જાણકારી મળી જશે.
How to become photographer આર્ટીકલમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવા વિશે ઘણી બધી જાણકારી
મળી જશે. જ્યારથી ટેકનોલોજીના
યુગમાં સ્માર્ટફોન અને મોબાઈલ ની એન્ટ્રી થઈ છે ત્યારથી લોકોને ફોટોગ્રાફી કરવાનો
શોખ ખૂબ જ વધી ગયો છે.
જેથી આજના સમયમાં ફોટોગ્રાફીમાં કેરિયર બનાવી ને આગળ વધવાની
ખૂબ જ ડિમાન્ડ વધી ગઇ છે. હવેના સમયમાં તો નવી નવી
ટેકનોલોજી દ્વારા કેમેરા અને મોબાઇલની ની સંખ્યા વધારીને દર્શકોને આકર્ષી શકાય છે.
તમે પોતે પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે તમારુ એક સફળ કેરિયર બનાવી શકો છો.
પ્રોફેશનલ ફોટોગ્રાફર કેવી રીતે બનવું ( how to become Professional Photographer?)
એક પ્રોફેશનલ ફોટોગ્રાફર
બનવા માટે જો તમે પહેલા ફોટોગ્રાફી નો કોર્સ કરો છો તે તમારા માટે ખૂબ જ આસાન
રસ્તો બની જતો હોય છે. ફોટોગ્રાફીમાં કોર્સ
કરવાથી તમને ફોટોગ્રાફીને લગતી તમામ વિગતોને રૂબરૂ થવાનો મોકો મળી જતો હોય છે.
તમને ફોટોગ્રાફર બનવા માટે થોડું-ઘણું ટેકનીકલ નોલેજ અને કેવી રીતે ફોટાને કેમેરામાં કેદ કરવું એ બધી વસ્તુઓ વિશે ઊંડાણમાં અભ્યાસ દ્વારા જ્ઞાન આપવામાં આવતુ હોય છે.
ફોટોગ્રાફર બનવા માટે
તમારી પાસે ખુબ સરસ કોલેજ અને બીજા અન્ય કેટલાય વિકલ્પો છે કે જ્યાંથી તમે આ જ્ઞાન
મેળવી શકો છો. એક ફોટોગ્રાફર તરીકે
તમારી પાસે ઇન્ટર પર્સનલ skill હોવી આવશ્યક છે જેનાથી
તમે મોટી મોટી ઓર્ગેનાઇઝેશન સાથે ડીલ કરી શકો છો.
ફોટોગ્રાફી માટે કોર્સ
ફોટોગ્રાફીમાં કેરિયર
બનાવવા માટે ઘણી ડિગ્રી-ડિપ્લોમા સર્ટિફિકેટ જેવા કોર્સ ઉપલબ્ધ છે. જેના દ્વારા
તમે થોડાક જ મહિનામાં એક સારા પ્રોફેશનલ ફોટોગ્રાફર બની શકો છો.
- Certificate
course in Photography
- Bachelor
in
Photography
- BSc in
Photography
- Diploma in Mass Communication
- Bachelor
in Mass Communication
- BSc in Cinema and Film Making
- BSc in Mass Communication
- Diploma in Photography
- Professional Course in Assistant Camera Department
- Fashion
and Photography
આ પ્રકારના સર્ટીફીકેટ
કોર્સ ની અવધિ ત્રણ થી છ મહિનાની હોય છે અને 40 થી 50 હજાર રૂપિયા સુધીની ફી હોય
છે. ડિપ્લોમા કોર્સ એકથી બે વર્ષનો હોય છે અને તેની ફી ૫૦ થી ૮૦ હજાર રૂપિયા પ્રતિ વર્ષ હોઇ શકે છે.
બેચલર ડિગ્રીનો કોર્સ ત્રણ વર્ષનો હોય છે અને તેની ફી ૫૦ થી ૮૦ હજાર રૂપિયાની આસપાસ
હોય છે.
પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવા માટેની યોગ્યતા
(Qualification for professional photographer)
ઉપરોક્ત દર્શાવ્યા પ્રમાણેના કોર્સમાં જવા માટે તમે 12th પાસ થયેલ હોવા જોઈએ ત્યારે તમે આ પ્રકારના કોર્ષ મા જવા માટે સક્ષમ બની શકો.
ઘણી કોલેજો એવી છે કે જે
ફોટોગ્રાફી ના કોર્ષ માટે 3 વર્ષ નો B.A. નો કોર્ષ પણ પ્રોવાઈડ કરે છે. અને ઘણી કોલેજો એવી છે કે જે
આ પ્રકારના કોર્ષ ને પાર્ટ ટાઈમ મા પણ કરાવે છે.
આ સાથે જ ઉપર દર્શાવ્યા પ્રમાણે ના કોર્ષ કરવાથી તમે એક પ્રોફેશનલ ફોટો ગ્રાફર બની શકો છો. જેમા તમને ફોટોગ્રાફી માટેની બધીજ બાબતો નો અભ્યાસ કરાવવામા આવે છે કે જેનાથી તમે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર બની શકો છો.
Career in Photography
જો તમે એક વાર આ પ્રકારના
ફિલ્ડ મા પ્રવેશી ચુક્યા છો તો તમારા માટે કેરીયર અંગેના ખુબજ સારા વિકલ્પ ખુલ્લા
થઈ જાય છે.


3 Comments
goodIndian Student Help
ReplyDeleteThank you...
DeleteThank you Mr.Dev
ReplyDelete